મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના ગાયત્રીનગરમાં આવેલ શાળામાં સમર યોગ કેમ્પ યોજાયો


SHARE









ટંકારાના ગાયત્રીનગરમાં આવેલ શાળામાં સમર યોગ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ  આયોજિત સમર યોગ  કેમ્પમાં  વિધાર્થીઓનાં જન્મદિન પર  યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને ગીતાના શ્લોક પણ કંઠસ્થ કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લાના ટંકારાના ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી સત્તત સમર યોગ કેમ્પ યોજાન કરવામાં આવ્યું છે અને વેકેશનની રજાના દિવસોમાં 170 જેટલી બાળયોગીઓએ યોગ કેમ્પમાં ભાગ લીધો હતો. આ યોગ કેમ્પમાં શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રોમાંથી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. આ કેમ્પમાં બાળકોને યોગ, આસન,પ્રાણાયામ, ધ્યાન અને એડવાન્સ યોગ સાથે જુદી જુદી બ્રેઇન એક્ટિવેશન, ગેમ્સ, આપણી વિસરાઈ જતી શેરી રમતો અને સાથે મોબાઇલના વધતા જતા એડિક્ટેશને કારણે તથા નુકશાન વિષેની માહિતી આપવામાં આવી હતી અને  આ સમર યોગ કેમ્પ આવતા બે વિધાર્થીઓના જન્મ દિવસ નિમિતે હિન્દુ નવનિર્માણ સેનાના ટંકારા તાલુકાના  પ્રમુખ યોગીરાજસિંહ જાડેજા તથા સાહિત્ય પ્રેમી પાર્થભાઈ પંડ્યાની હાજરીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર યોગ કેમ્પનું સંચાલન યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા તથા સહયોગ સંચાલન યોગટ્રેનર મીરાબેન હિંશુ દ્વારા કરવામાં આવ્યું છે.




Latest News