મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા


SHARE









તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડી અને તેની ટીમ કામ કરી રહી છે અને વાંકાનેર સીટી વિસ્તારમાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં ભરતભાઈ દલસાણીયાએ "CEIR” પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરીને કુલ 11 જેટલા મોબાઈલ ફોન જેની આસરે કિંમત 2.60 લાખ થાય છે તે શોધીને તેના મૂળ માલિકોને પરત આપેલ છે. આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ યશપાલસિંહ પરમાર, મુકેશભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા ભરતભાઇ દલસાણીયાએ કરી હતી.




Latest News