હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
મોરબીમાં પીએચસી ખાતે હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં પીએચસી ખાતે હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
મોરબી મહાપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે એન.સી.ડી. દિવસનુ આયોજન કરવામા આવેલ છે જેમા ૩૦ વર્ષથી વધુ ઉમરના લાભાર્થીઓનુ હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરવામા આવેલ તથા ઉપરોક્ત રોગોથી બચવા અંગેનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. હાલના સમયમા બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ ૩૦ વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાવવા માટે નજીક ના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.
