મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં લાઇન્સ સ્કૂલની પાછળ રહેતી મહિલાએ ઘરે અગમ્ય કારણસર જીવનનો અંત આણ્યો


SHARE

















મોરબીમાં લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં રહેતી મહિલાએ ઘરે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં રહેતી મહિલાએ બીમારી સબબ  ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નવલખી રોડ ઉપર લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં જીમી બ્યુટી પાર્લર વાળી શેરીમાં રહેતા પરમાર નીરૂબેન મીતેશભાઇ (44) નામના મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સતિષભાઇ ગરચર દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મહિલાએ બીમારી સબબ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં માળીયા સોસાયટી વિસ્તારમાં કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં વર્ષાબેન ચંદુભાઈ બારોટ (38), સુમિત મનોજભાઈ બારોટ, સોલંકી પ્રભાબેન હસમુખભાઈ (46), હેતલ રમેશભાઈ પરમાર (36),  નયના રાકેશભાઈ (22) અને વશરામ છગનભાઈ (50) નામના લોકોને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News