હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન યુવા ગ્રુપની ટીમે રાહતદારે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું


SHARE



































મોરબીમાં સનાતન યુવા ગ્રુપની ટીમ દ્વારા રાહતદારે કરાયું ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ

“પિતૃ દેવો ભવ” ફાધર્સ ડે ના દિવસે મોરબીમાં શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલસ્કેપના બુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં માત્ર ૧૦ રૂપિયામાં ૧૦૦ પેજનો ચોપડો એવા ૫૦૦૦ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સનાતન ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનો ૫૦૦ જેટલા વિધાર્થીઓએ લાભ લીધો હતો એમ સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકએ યાદીમાં જણાવ્યુ છે. અને શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટનો સહકાર તથા નામી અનામી દાતાઓ, સ્વયંસેવકોએ જે સેવા આપી છે તે બદલ સર્વનો સનાતન યુવા ગ્રુપની ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.


















Latest News