મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન


SHARE











મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન

મોરબી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસ થી EPIBLAST 2025 સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ એમબીબીએસ વર્ષ અને બીજા એમબીબીએસ વર્ષના વિદ્યાર્થીઓએ રંગોળી કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉપરાંત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ એનેટોમીના બોડી પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે મેડિકલ કોલેજના પ્રથમ અને બીજા વર્ષના તબીબો દ્વારા પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓને ઇનામ આપી અને ઉત્સાહ વધારયો હતો. આ પ્રવૃત્તિ દ્વારા તબીબોએ ગમ્મત સાથે અઘરા વિષયની સહજ રીતે સમજ કેળવાય એવા પ્રયત્ન કર્યા હતા






Latest News