મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ


SHARE

















મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં  આઈ.ટી.આઈ. ખાતે  જિલ્લા વહીવટી ટીમ, S0G ટીમ , હ્યુમન ટ્રાફિકીંગ સેલ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુકત ઉપક્રમે ITI - મોરબીના બાળકો સાથે “International day Against Dray Abuse and Illicit Trafficking “ દિવસની  ઉજવણી કરવામા આવી હતી. જેમા બાળકોને ડ્રગની અસરો તેનાથી કૌટુબિંક તેમજ સામાજીક અસરો વિશે સમજાવવામા આવ્યા તેમજ આવી પ્રવૃતિથી કઈ રીતે બચવુ તથા બચાવવા વિશે સમજાવવમા આવ્યા હતા. સૌ ઉપસ્થિતોને નશામુક્ત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી તેમજ MANAS Portal વિશે સમજણ આાપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલ પી.આઈ. મીસ્ત્રી, આઈ.ટી.આઈ.ના જયેશભાઈ હળવદિયા, S0G ટીમ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.વિપુલ શેરશીયા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ આઈ.ટી.આઈ.ના સ્ટાફ તથા જિલ્લા બાળ સુરક્ષાની ટીમ હાજર રહી હતી.




Latest News