હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

ટંકારાના લૂંટ કેસમાં સફળતા બદલ આઈજીએ એસપી સહિત તમામનું કર્યું સન્માન


SHARE



































ટંકારાના લૂંટ કેસમાં સફળતા બદલ આઈજીએ એસપી સહિત તમામનું કર્યું સન્માન

ટંકારા તાલુકામાં થોડા સમય પહેલા કરવામાં આવેલ આંગડિયા લૂંટની ઘટના બનેલ હતી અને તેના સંડોવાયેલ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને કબ્જે કરેલ રોકડ રકમ મૂળ મલીકને પછી આપવામાં આવી હતી. જે કામગીરી બદલ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ડીવાયએસપી સમીર સારડા, ટંકારાના પીઆઇ કે.એમ છાસીયા એલસીબીના પીઆઇ એમ.પી, પંડ્યા તેમજ પોલીસ કર્મચારીઓનું “પ્રશંસાપત્ર” આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અને ભવિષ્યમાં પણ આવા ઉત્કૃષ્ટ કામગીરી માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.


















Latest News