મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે


SHARE









મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે

કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રીના વિધાર્થીને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજ નો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી દરેક માં વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં પાસ થયેલા વિધાર્થી નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૧ થી 3 નંબર આવેલ વિધાર્થીઓ ને શિલ્ડ તેમજ અન્ય વિધાર્થીઓ ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે આ વિધાર્થી સન્માન સમારોહ માં મોરબી શહેર અને મોરબી જીલ્લા ના તાલુકા માં વસતા દશનામ ગોસ્વામી સમાજ ના બાળકો ને વિધાર્થીઓ ભાગ લઈ શકશે દરેક વિધાર્થીઓ તા ૫-૭-૨૦૨૫ સુધી માં નીચેના સરનામે માર્કશીટ ની ઝેરોક્ષ નકલમાં પાછળ નામ તેમજ મોબાઈલ નંબર લખી પહોંચતી કરવી માર્કશીટ ની નકલ આપવા માટે મંડળ ના પ્રમુખ,સભ્યો,હોદેદારો તેમજ કાર્યાલય શિવ ડિજિટલ શિવમ પ્લાઝા મિલન પાર્ક મહેન્દ્રનગર મોરબી ૨ પ્રમુખ તેજશગીરી મો નં 98795  90146 તેમજ ગોસ્વામી ન્યૂઝ એજન્સી સરદારબાગ પાસે શનાળા રોડ મોરબી,મોમાઈ ડેરી એન્ડ બેકરી  મીરા પાર્ક વાવડી રોડ મોરબી,ગુરૂકૃપા સિલેકશન તખ્તસિંહજી રોડ મોરબી ખાતે પહોંચડવી સમારોહમાં બળવંતગીરી, અમિતગીરી,નિતેષગીરી,હાર્દિકગીરી,દેવેન્દ્રગીરી,પ્રકાશગીરી સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News