હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં મનપા દ્વારા રસ્તા રિપેરિંગ-વરસાદી પાણીના નિકાલનું કામ શરૂ


SHARE



































મોરબીના લાતી પ્લોટમાં મનપા દ્વારા રસ્તા રિપેરિંગ-વરસાદી પાણીના નિકાલનું કામ શરૂ

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સાથે લાતી પ્લોટ વિસ્તારની પાણી ભરાવવાની તથા ખરાબ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે કમર કસી છે. રાજ્ય સરકારના માર્ગ સમારકામ અભિયાનની સાથે મોરબી જિલ્લામાં પણ વિવિધ માર્ગોનું સમારકામ  કરવામાં આવી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વિવિધ રોડ રસ્તા ના સમારકામ તથા પાણી નિકાલ માટેની વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના લાતી પ્લોટમાં શેરી નં-7 માં રોડને વાહન વ્યવહાર યોગ્ય બનાવવા તથા પાણીના નિકાલ માટે રસ્તાનું લેવલિંગ કરવામાં આવ્યું છે તથા મેટલ અને કપચી પાથરી રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ ગટર ઉભરાવાની સમસ્યાના નિરાકરણ માટે અત્યાધુનિક રોબોટ મશીનરી સાથે યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.


















Latest News