હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર (નદી) ખાતે આવેલ મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલયમાં વિશ્વ યુવા કુશળતા દિવસની ઉજવણી કરાઈ


SHARE



































મોરબીના જોધપર (નદી) ખાતે આવેલ મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલયમાં વિશ્વ યુવા કુશળતા દિવસની ઉજવણી કરાઈ

આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન ગણાય અને સાથે સાથે ટેકનિકલ, વ્યવસાયિક અને વ્યવહારુ કુશળતાઓ પણ જરૂરી બને છે એ બાબત પર વિશેષ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને ‘PMKVY, Skill India Mission, ITI તાલીમ, ASEEM પોર્ટલ વગેરે સરકાર દ્વારા ચાલતી યોજનાઓ’ વિશે માહિતી આપવામાં આવી અને તેને જીવનમાં કેવી રીતે લાભદાયી બનાવી શકાય તે સમજાવવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયલિસ્ટશ્રી રાજદીપ પરમાર દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કુશળતા વિકસાવવાનો સંકલ્પ કર્યો હતો. આ તકે શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકઓ તથા વિદ્યાર્થીઓ


















Latest News