મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ


SHARE











મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ

મિશન શક્તિયોજના અંતર્ગત મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેઠકમાં મહિલાઓ માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓ જેવી કે, મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને સહાય અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ યોજનાઓનો અમલ કઇ રીતે થાય છે અને તેમાં વધુ સુધારા કેવી રીતે લાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ યોજનાઓની અમલવારીની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા અને દરેક વિભાગ સહયોગથી કાર્ય કરે તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો.






Latest News