મોરબીથી ઉદયપુર વાયા અમદાવાદ એસટી બસનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
SHARE









મોરબીથી ઉદયપુર વાયા અમદાવાદ એસટી બસનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મોરબીના મુસાફર માટે મોરબી ડેપોને નવી બે બસો આપવામાં આવી હતી. મોરબી બસ સ્ટેશન ખાતેથી રાજસ્થાન ઉદયપુર જવા મુસાફરો માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ડેપો મેનેજર અનિલભાઈ પઢારિયા, જયદીપભાઇ દેત્રોજા, એ.ટી.આઇ જોરૂભા મલેક તેમજ ડેપોના તમામ કર્મચારીઓની સંખ્યામાં હાજરી મુસાફરોની સુવિધા માટે એસ.ટી.ની મોરબી-ઉદયપુર વાયા અમદાવાદ" રૂટ ઉપર ડિલક્સ એક્સપ્રેસ બસનો શુભારંભ કરાવ્યો હતો.
