મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન
Breaking news
Morbi Today

મોરબીથી ઉદયપુર વાયા અમદાવાદ એસટી બસનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીથી ઉદયપુર વાયા અમદાવાદ એસટી બસનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મોરબીના મુસાફર માટે મોરબી ડેપોને નવી બે બસો આપવામાં આવી હતી. મોરબી બસ સ્ટેશન ખાતેથી રાજસ્થાન ઉદયપુર જવા મુસાફરો માટે ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયા તેમજ ડેપો મેનેજર અનિલભાઈ પઢારિયા, જયદીપભાઇ દેત્રોજા, એ.ટી.આઇ જોરૂભા મલેક તેમજ ડેપોના તમામ કર્મચારીઓની સંખ્યામાં હાજરી મુસાફરોની સુવિધા માટે એસ.ટી.ની મોરબી-ઉદયપુર વાયા અમદાવાદ" રૂટ ઉપર  ડિલક્સ એક્સપ્રેસ બસનો  શુભારંભ કરાવ્યો હતો.






Latest News