માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજીને દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ


SHARE











મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજીને દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળના અગ્રણી સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, સ્વ.વર્ષાબેન હરેશભાઈ કાનાબાર તથા સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબાર નું દુઃખદ અવસાન તા.૬-૮-૨૦૨૪ મંગળવાર ના રોજ થયુ હતુ, તેમના આત્માના શાંતિ અર્થે મોરબી શ્રી જલારામ સેવા મંડળના કાર્યકરો દ્વારા તા.૬-૮-૨૦૨૫ બુધવારના રોજ બપોરે જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સદ્ગતને સાર્થક શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, અનોપસિંહ જાડેજા, લલીતભાઈ ચંદારાણા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, અનિલભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, જીતુભાઈ ડાયાભાઈ સોમૈયા, ગીતાબેન વનેચંદભાઈ સોમૈયા, શિલ્પાબેન જીજ્ઞેશભાઈ સોમૈયા, કાર્તિકભાઈ જીજ્ઞેશભાઈ સોમૈયા, ગીતાબેન મહેશભાઈ કારીયા સહીતના અગ્રણીઓને પુષ્પાંજલિ અર્પણ કરી, પોતાના વરદ્હસ્તે પ્રસાદ વિતરણ કરી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News