માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી બીઆરસી ભવન ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો


SHARE











મોરબી બીઆરસી ભવન ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

સમગ્ર શિક્ષા ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને  સમગ્ર શિક્ષા મોરબી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, મોરબી દ્વારા  આયોજિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ તા. ૬/૭ ઑગસ્ટ ૨૦૨૫ બીઆરસી ભવન મોરબી નૃત્ય (એકલ  તેમજ  સમૂહ નૃત્ય) માં નિર્ણાયક તરીકે ડૉ. હસ્તલેખા (હસ્તી) મેહતા તેમજ શ્રીમતી સુમન શેઠ  ફરજ નિભાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોતા સાહેબ (ડી.ઇ.ઓ.) અંબારિયા E I (એજ્યુકેશન ઇન્સ્પેક્ટર) પ્રવીણભાઈ ભોરણીયા (ક્યુ.ઈ.એમ.શાખાના) મોરબી તેમજ કર્મચારી ચંદ્રકાંતભાઈ બાવરવા તેમજ શીરીષભાઈ રાંકજા તેમજ સમગ્ર સ્ટાફે ખૂબ સરસ વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી તેમજ બીજા તાલુકાને ગામની વિવિધ શાળાના બાળકો દ્વારા સુંદર કૃતિ રજૂ કરેલ છે.






Latest News