મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિતે સેનેટરી કીટનું વિતરણ કર્યું


SHARE



































મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિતે સેનેટરી કીટનું વિતરણ કર્યું

આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારત રત્ન સ્વ. રાજીવ ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતની ટીમ તરફથી ટંકારા મુકામે સેનેટરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


















Latest News