માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર દિલ્હી ખાતે રાજકીય મુલાકાતે પહોચ્યા


SHARE













વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર દિલ્હી ખાતે રાજકીય મુલાકાતે પહોચ્યા

વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞાસાબેન મેર હાલ દિલ્હી ખાતે રાજકીય મુલાકાતે પહોચ્યા છે અને તેઓએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે રાજકીય મુલાકાત કરી હતી તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીમુબેન બાંભણિયા અને લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને દિલ્હી સંસદભવન ખાતે ચાલુ મોન્સુન સત્ર દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સ્પીચ સાંભળવાનો પણ મોકો મળ્યો હતો ત્યારે તેઓની સાથે વાંકાનેરના યુવા અગ્રણી સમીર કુરેશી અને નરેન્દ્રભાઈ સોલંકી પણ જોડાયા હતા.




Latest News