વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય મનપાએ શોપિંગ સેન્ટર સીલ કર્યું


SHARE













મોરબીમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય મનપાએ શોપિંગ સેન્ટર સીલ કર્યું

મોરબીના જેલ રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી મહાપાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ ફાયરના સાધનો વસાવવામ્ં આવ્યા જેથી આજે મહાપાલિકાના ફાયર વિભાગે શોપિંગ સેન્ટરનો સીલ કર્યુ છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા નામના શોપિંગ સેન્ટરની અંદર ફાયર સેફ્ટીના સાધનોની કોઈ વ્યવસ્થા ન હતી જેથી કરીને મોરબી મહાપાલીકાની ફાયરની ટીમ દ્વારા ત્યાં ચેક કરીને એક નહીં પરંતુ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ કોમ્પલેક્ષ વાળાઓ દ્વારા ત્યાં ફાયરના સાધનો ફસાવવામાં આવ્યા ન હતા જેથી આજે મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ સહિતની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને કોમ્પલેક્ષને સીલ મારી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના સાધનો કોમ્પલેક્ષમાં વસાવવામાં નહીં આવે ત્યાં સુધી આ કોમ્પ્લેક્ષમાં સીલ ખોલવામાં નહીં આવે તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ આપેલ છે




Latest News