વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન


SHARE













મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માત્ર બહેન-દીકરીઓ માટે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન આગામી તા.૨૧--૯ ને રવિવારના રોજ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપની સામે જયરાજસિંહજી જાડેજા દ્વારા સંચાલિત માઁ ગરબી મંડળના પટાંગણમાં કરવામાં આવ્યું છે.

આ સસ્પર્ધામાં ભાગ લેનાર માટે મોટા ઇનામોનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં પ્રિન્સેસ અને ક્વીન બંનેને ૩૨ ઇંચ સ્માર્ટ ટીવી, ત્રણ બર્નર વાળા કાચના ગેસ, મ્યુઝિક સિસ્ટમ, મિક્સર, બ્લેન્ડર, ઇન્ડકશન, બ્લુટુથ સ્પીકર તેમજ અનેક બીજા ઇનામો આપવામાં આવશે.આમ દરેક કેટેગરીમાં દસ-દસ ઇનામો આપવામાં આવશે.તે ઉપરાંત પ્રથમ ૧૦૦ એન્ટ્રીને એન્ટ્રી ફી (રૂા.૧૫૦) થી વધારે કિંમતની સ્યોર ગીફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે પ્રીતિબેન દેસાઈ (93289 70499), મયુરીબેન કોટેચા (92759  51954), શોભનાબા ઝાલા (9979329837) સાધનાબેન ઘોડાસરા (79842 61599), મનિષાબેન ગણાત્રા (82382 82420), નયનાબેન બારા (85305 31830), હીનાબેન પરમાર (98259 30156), પુનમબેન હિરાણી (99795 74149) અથવા હીનાબેન પંડ્યા (99789 28999) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.




Latest News