તેરા તુજકો અર્પણ: મોરબી બી ડીવીઝન પોલીસે અરજદારોને 17 મોબાઈલ શોધીને પરત કર્યા
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખે માટેલ ગામે ખોડિયાર માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ લીધા
SHARE
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખે માટેલ ગામે ખોડિયાર માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ લીધા
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત ભાજપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ માટેલ ધામમાં ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યારે તેઓની સાથે મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઇ પારેખ પણ જોડાયા હતા.