મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ગોલ્ડન એલીટા સોસાયટીમાં 21 બાળાઓને સોનાની બુટ્ટીની લ્હાણી કરાઇ


SHARE































મોરબીની ગોલ્ડન એલીટા સોસાયટીમાં 21 બાળાઓને સોનાની બુટ્ટીની લ્હાણી કરાઇ

મોરબીના રવાપર રોડ બોની પાર્કની બાજુમાં આવેલ  ગોલ્ડન એલીટા સોસાયટીમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં સોસાયટીના ઉત્સાહી  તેમજ લોકપ્રિય નવરાત્રી ગરબી મંડળના પ્રમુખ જયંતીભાઈ પનારાના અથાક પ્રયત્ન  દ્વારા આઠમના દિવસે ભવ્ય 108 દિવડાની  મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાઆરતીમાં સોસાયટીના સહુ પરિવારજનો જોડાયા હતા ત્યારે નવરાત્રી મહોત્સવમાં ગોલ્ડ એલીટા સોસાયટીના સભ્ય આદ્રોજા જયભાઈ વાસુદેવભાઈ દ્વારા આઠમના દિવસે  સોસાયટીની નાની 21 બાળાઓને સોનાની કાનની બુટ્ટીની લ્હાણી કરી હતી તેમજ કુંડારીયા કરમશીભાઈ મગનભાઈએ સોસાયટીના નાના બાળકોને લ્હાણી સ્વરૂપે થર્મોસ તેમજ લંચ બોક્સની ભેટ આપી હતી અને કાચરોલાભાઈએ નાના બાળકોને તૈયાર કરીને મહાકાળી માતાજીની ઉત્પતીનું નાટક (ડ્રામા) રજુ કર્યું હતું.












Latest News