ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે


SHARE







મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે

મોરબી શહેરમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની શહેરની ટિમ દ્વારા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ ફરી એક વખત ત્રિશુલ દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિશુલ દિક્ષા આપતા પેહલા આપણા દેશના સૈન્યની ત્રણેય પાંખના વડા ચિફ ઓફ ડિફેનસ સ્ટાફના વડા જનરલ બિપીન રાવતજી તથા તેમની સાથે દુર્ઘટનામા અવસાન થયેલા સૈન્યના જવાનના સંદર્ભમા વિશ્વ હિંદુ પરિષદ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.તારીખ:- ૧૨-૧૨-૨૧ અને રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.






Latest News