વિકાસ સપ્તાહ અન્વયે મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે યુવા સશક્તિકરણ અંગે વ્યાખ્યાન યોજાયું
SHARE







વિકાસ સપ્તાહ અન્વયે મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે યુવા સશક્તિકરણ અંગે વ્યાખ્યાન યોજાયું
મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચરી મોરબી દ્વારા મોરબીની એલ.ઇ.કોલેજમાં યુવા સશક્તિકરણ વ્યાખ્યાન મંથન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ૫૦૦ જેટલા યુવાઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, મોરબી પ્રાંત અધિકારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, તજજ્ઞ તરીકે નીરવભાઈ માનશેતા તથા એલ.ઇ.કોલેજના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
