મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો


SHARE







વાંકાનેરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો
 
વાંકાનેરની કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયા નો સુરક્ષિત ઉપયોગ, ડિજિટલ વિશ્વ માં સાવચેતી રાખવાની જાગૃતિ ઉત્પન્ન કરવા અંગેનો સંદેશો આપવામાં આવ્યો તથા ગુડ ટચ અને બેડ ટચ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ઉપરાંત સેલ્ફ ડિફેન્સ ડેમો દ્વારા બાલિકાઓને પ્રાયોગિક રીતે રક્ષણ તકનિક શીખવવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં વિધાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાવોની થીમ પર તૈયાર કરવામાં આવેલા કપ (મગ)નું વિતરણ  કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. 






Latest News