મોરબી જલારામ મદિરે મહાપ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી કરતાં નરેન્દ્રભાઈ રાચ્છ
SHARE














મોરબી જલારામ મદિરે મહાપ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી કરતાં નરેન્દ્રભાઈ રાચ્છ
મોરબીના જલારામ ધામ ખાતે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી શ્રી લોહાણા મહાજન-મોરબીના મંત્રી, મોરબી નાગરિક બેંકના પૂર્વ ડીરેક્ટર નરેન્દ્રભાઈ રાચ્છ દ્વારા તેમના જન્મદીવસ નિમિતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. અને સમાજને નવો રાહ ચિંધ્યો છે. જયારે મોરબી શ્રી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી જલારામ ધામ નાં અગ્રણીઓ દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

