મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા કારસેવકોના હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા કારસેવકોના હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં વિહિપ અને બજરંગદળ પ્રખંડ તથા મોરબી ગ્રામ્ય સંયુક્ત ઉપક્રમે શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવકો પર તત્કાલીન સરકાર દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં અનેક હુતાત્મીઓ બલિદાન થયા હતા તે તમામ બલિદાની હુતાત્મીઓની યાદીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સંસ્કારધામ બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો અને ધર્મ પ્રેમી જનતા દ્વારા રક્તદાન કરી હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્કારધામ બ્લડ બેંક અને મોરબી જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સ્ટાફનો સહયોગ મળ્યો હતો અને રક્તદાનીઓનેને પ્રોત્સાહન માટે વિહિપ અને બજરંગદળ તેમજ સંસ્કારધામ બ્લડ બેંક અને જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્વારા સન્માન પત્ર તથા HDFC બેંક મોરબી મુખ્ય શાખા તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી.




Latest News