મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજીત ૧૧ દીકરીઓના સમૂહલગ્નમાં દાતાઓને સહયોગ આપવા અપીલ
SHARE
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજીત ૧૧ દીકરીઓના સમૂહલગ્નમાં દાતાઓને સહયોગ આપવા અપીલ
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત તૃતીય સમૂહલગ્નનું આયોજન તા.૨૭-૨-૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું છે.આ સમૂહલગ્નોત્સવમાં ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે ૧૧ દીકરીઓને કરીયાવરમાં વિવિધ ચીજવસ્તુઓ માટે દાતાઓને સહયોગ આપવા આયોજક મંડળે અપીલ કરી છે.કરીયાવરની ચીજવસ્તુઓ કે રોકડ દાન આપવા ઇચ્છતા દાતાઓએ શિવ ડીઝીટલ સ્ટુડિયો તેજશભાઈ ગોસ્વામી, જુના મહાજન ચોક મોરબી (મો.૯૮૭૯૫ ૯૦૧૪૬, ૯૯૧૩૮ ૯૬૯૧૭) ખાતે તેમજ યુવક મંડળના સભ્યોનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.