મોરબીમાં નવયુગ કિડ્સ-નવયુગ પ્રિસ્કૂલમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર યોજાયો
ટંકારાની સજનપર પ્રા.શાળાનું નામ રોશન કરતો મકવાણા જતીન
SHARE
ટંકારાની સજનપર પ્રા.શાળાનું નામ રોશન કરતો મકવાણા જતીન
અમદાવાદ સાયન્સ સીટી ખાતે તાજેતરમા યોજાયેલ NCSC માં રાજ્ય કક્ષાએ બાળ વૈજ્ઞાનિક તરીકે ટંકારાની સજનપર પ્રા.શાળાનો ધો.૬ નો વિદ્યાર્થી પસંદગી પામેલ છે અને સમગ્ર મોરબી જિલ્લાની સરકારી શાળાનું પ્રતિનિધિત્વ તેના દ્વારા કરવામાં આવ્યું હતું આટલું જ નહીં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાથે હાથ મિલાવી સજનપર પ્રા.શાળાના ધો.૬ ના વિદ્યાર્થી મકવાણા જતીન લાલજીભાઈએ અભિવાદન કર્યું હતું આમ શાળા, ગામ અને જિલ્લાનું રાજ્ય કક્ષાએ નામ રોશન કરનારા વિદ્યાર્થીને શાળાના આચાર્ય અલ્પેશભાઇ પૂજારા સહિતના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા છે