વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી દ્રારા કેમ્પસ પ્રમુખો નિમીને બાઇક રેલી યોજાઇ


SHARE







મોરબીમાં એબીવીપી દ્રારા કેમ્પસ પ્રમુખો નિમીને બાઇક રેલી યોજાઇ

મોરબી એબીવીપી દ્વારા યુવા નાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબી શહેરના કોલેજ કેમ્પસની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી તેમજ મોટી સંખ્યામાં યુવાનોના હાજરીમાં રેલી યોજવામાં આવી હતી.મોરબી એબીવીપી દ્વારાષઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે વિશ્વરાજસિંહ ઝાલાની, પી.જી.પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે દેવાંશભાઈ હિરાણીની, આર.ઓ.પટેલ.મહિલા કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે રીયાબેન ભટ્ટની નિમણુંક કરવામાં આવી હતી.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા યુવા નાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજોની કેમ્પસ કારોબારીની ઘોષણા કરાઇ હતી.ઓમ શાંતિ વિદ્યાલયના ટ્રસ્ટી ટી.ડી.પટેલ તેમજ એબીવીપીના ભાવનગર અને રાજકોટ વિભાગ સંગઠન મંત્રી રાહુલ ગૌડ, વિભાગ સહ સંયોજક કુશાલભાઈ ટોલિયા, મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, મોરબી જિલ્લા સંયોજક સંદિપસિંહ જાડેજા, મોરબી નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા નગર મંત્રી વિશ્વરાજસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News