વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્રારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન


SHARE







મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્રારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન

મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા આગામી તા.૨૬ મી ડિસેમ્બરને રવિવારના રોજ રમત-ગમત તેમજ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરાયુ છે.જેમાં ભાગ લેવા માટે ગુરૂવાર સુધીમાં ફોર્મ ભરી દેવા આયોજકોએ જણાવ્યું છે.

મોરબીના રવાપર રોડ પાસે મોરબી નાગરીક બેંકની સામે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રમત-ગમત સ્પર્ધા યોજાનાર છે.તેમા ભાગ લેવા અને સાથોસાથ યોજાનાર વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે તા.૨૩-૧૨ ને ગુરૂવાર સુધીમાં ફોર્મ દરિયાલાલ આલુ ભંડાર નવાડેલા રોડ, મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદિરવાળી શેરી, કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ નવા બસ સ્ટેન્ડ ખાતેથી મેળવીને ત્યાં જ પરત કરી જવાના રહેશે.જેની નોંધ લેવા સંસ્થાના પ્રમુખ સુનીલ ચંદારાણા અને મહામંત્રી રોનક કારીયાએ યાદીમાં જણાવાયું છે.

 

 




Latest News