મોરબીમાં એબીવીપી દ્રારા કેમ્પસ પ્રમુખો નિમીને બાઇક રેલી યોજાઇ
મોરબી સબજેલના ૩૨ બંદીવાનોને કોરોના વેકસીન આપી સુરક્ષીત કરાયા
SHARE








મોરબી સબજેલના ૩૨ બંદીવાનોને કોરોના વેકસીન આપી સુરક્ષીત કરાયા
મોરબી લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના ડો.અમિતભાઈ ઘેલાણી તેમજ પેરા મેડિકલ સ્ટાફ તથા મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તેમજ જેલના કર્મચારીઓ દ્રારા વિશ્વસ્તરે ફેલાયેલા કોવીડ-૧૯ મહામારી વાયરસના સાવચેતીના ભાગરૂપે કોરોના અંર્તગત વેકસિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમા કાચા કામના નવા દાખલ થયેલ ૧૮ આરોપીઓને પ્રથમ ડોઝ તેમજ ૧૪ કાચા કામના આરોપીઓને બીજો ડોઝ એમ કુલ ૩૨ બંદિવાનોને વેક્શિનના ડોઝ આપવામાં આવ્યા હતા.
