મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત
Morbi Today
હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે
SHARE
હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે
હળવદ પોલીસે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી જેલહવાલે કર્યો છે. હળવદ પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારુણ ગુનામાં સંડોવાયેલ ઇસમ અંકિત નરેન્દ્રભાઈ રામાવત રહે હળવદ વાસુદેવનગર સોસાયટી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફથી પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપીનું પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી હળવદ પોલીસે ટીમ બનાવી આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવતને પાસા એક્ટ તળે ડીટેઈન કરી જેલહવાલે કર્યો છે









