વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ
Morbi Today
મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું
SHARE
મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું
મોરબી એબીબીપી દ્વારા છેલ્લાં આઠ વર્ષથી 26 મી જાન્યુઆરીએ ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરવામાં આવે છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ૐ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભરતભાઈ કાનાબારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.









