ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તે ડમ્પરમાં કેબિનના ભાગમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેથી કરીને મનપાના ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને ડમ્પરમાં જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અને ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધેલ છે.






Latest News