મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર સ્વછ રહે તે માટે કલસટર-5 માં કમિશનરની વિઝિટ


SHARE







મોરબી શહેર સ્વછ રહે તે માટે કલસટર-5 માં કમિશનરની વિઝિટ

મોરબી મહાનગરપાલિકામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સમયાંતરે કમિશનર સ્વપનિલ ખરે (IAS)  દ્વારા જુદા જુદા ક્લસ્ટરની વિઝિટ કરવામાં આવે છે, જે અંતર્ગત કાલસ્ટર-5 માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ સાથે વિઝિટ કરી હતી અને શહેરની યોગ્ય સફાઇ થાય તે  વિષયક સૂચના આપી હતી.  

મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-5 ના જુદા જુદા વિસ્તારોની કમિશનર સ્વપનિલ ખરે (IAS) એ સાઇટ વિઝિટ કરી હતી, કાલસ્ટર -5 ના  વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જીવરાજ પાર્ક, ચક્કરરોડ, સાઈનાથ એપાર્ટમેન્ટ સહિતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટનું નિરીક્ષણ કરી શહેરમાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે  સૂચનો કર્યા હતાઆ સમગ્ર વિસ્તાર માં કામ કરતાં સફાઇ કામદારોની કમિશનર દ્વારા સાઇટ વિઝિટ કરી આ વિસ્તારમાં સફાઇ કામગીરી નિયમિત સુ-વ્યવસ્થિત રીતે થાય તેનું માર્ગદર્શન આપ્યું હતુંઆ તમામ વિસ્તારમાં  ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ પર નિયમિત ગાર્બેજ કલેક્સન કરવા અને યોગ્ય નિકાલ કરવાની સૂચના કમિશનર સ્વપનિલ ખરે (IAS)એ આપી હતી, તેમજ આવિસ્તારમાં આવેલા GVP પોઈન્ટ રામેશ્વર મંદિર પાસે, યુ.એન.કોલેજ(નજરબાગ)  અને રેલવેના પાટા પાસે નિરીક્ષણ કરી યોગ્ય ગાર્બેજ ને એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારી- સફાઇ કામદારને સૂચના આપી હતી,






Latest News