મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન


SHARE







સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન

કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા સાથે અગ્રેસર થવા માટેનો સંકલ્પ દિવસ એટલે જન્મદિવસ કચ્છના યુવા જાગૃત ઉર્જાવાન સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા 47 વર્ષ પુર્ણ કરી 48 વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં કચ્છભરમાં તેમના જન્મ દિનની ઉજવણી સેવા એજ સંગઠન ના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, તેમજ સાથીઓ અને સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ, જીલ્લા ભાજપા દ્વારા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે.


રાજય અને રાષ્ટ્ર તેમજ દીન: દુખીઓની ઇન્નતિ માટે કર્તવ્ય રૂપી દીપ થકી જીવનપથ ઉજાગર કરો એવિ ભાવના, સુસ્વાસ્થ્ય અને ચીર દીર્ઘાયુ માટે શુભકામના સાથે કચ્છ મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા મેડિકલ કેમ્પ આયુષ હોસ્પિટલ, પક્ષીઓ માટે કુંડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગો ને સાધનસહાય, ટીબીગ્રસ્ત દર્દીઓને કીટ વિતરણ, ગાયોને નીરણ, બાળકોને શિક્ષણ કીટો, શ્રમિકોને રાશન કીટ વિતરણ, દીકરીઓ દ્વારા કેક કટીંગ વિવિધ છાત્રાલયોમાં ભોજન, સેવા અને સમર્પણ, લોકાર્પણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સાંસદના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભકામના કરવામાં આવશે.






Latest News