મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો


SHARE







માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો

માળીયા મિયાણા તાલુકાનાં સોનગઢ ગામથી નાની બરાર ગામ વચ્ચે ખાનગી કંપનીની વીજ લાઇન પસાર થઈ રહી છે અને તે વીજ લાઇનનો એક પોલ અડધો નમી ગયેલ છે જેથી કરીને આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કિશોરભાઇ ચિખલિયાને જાણ કરવામાં આવતા તેઓએ આ અંગેની કલેક્ટરને જાણ કરી હતી અને સમય બરબાદ કર્યા વગર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે અને વીજ પોલ ઢળી પડે તો મોટી દુર્ઘટન થાય તેવી શક્યતા છે જેથી કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News