મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો


SHARE































મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નવીન મિની ફાયર ટેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) અંતર્ગત આ વાહન ફાળવવામાં આવ્યું છે. વધુમાં ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ હતું કે, મોરબી શહેરનો ભૌગોલિક વિસ્તાર અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોને ધ્યાને રાખીને આ મિની ફાયર ટેન્ડર ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. ઘણીવાર સાંકડા રસ્તાઓને કારણે મોટા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ આ નાનું અને ચપળ વાહન ગમે તેવા સાંકડા વિસ્તારોમાં ઝડપથી પહોંચી આગ પર તુરંત કાબૂ મેળવવામાં મદદરૂપ થશે. અમારો ઉદેશ્ય નાગરિકોની જાન-માલની સુરક્ષા માટે પ્રતિભાવ સમય ઘટાડવાનો છે.” ખાસ કરીને મોરબીમાં મોટા ફાયર ફાઈટર જે વિસ્તારોમાં નથી જઈ શકતા, ત્યાં આ મિની ટેન્ડર પ્રથમ રિસ્પોન્ડર તરીકે પહોંચી આગ પર કાબૂ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.












Latest News