મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી


SHARE







મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોઇદની નમાજ અદા કરી

મોરબી સબજેલ ખાતે જેલમાં રહેલા મુસ્લિમ બંદીવાન ભાઈઓ દ્વારા રમજાન ઈદની ઉજવણી કરી શકાય તે માટે મોરબી જેલ પ્રશાસન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્રારા રમજાન માસ નિમિતે જેલમાં રોજા રહેતા હતા અને ખુદાની બંદગી કરતા હતા. તા. ૨૧ ના રોજ રમજાન ઇદ નિમિતે મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઇઓને ઈદની નમાજ અદા કરી ખુદાની બંદગી  કરી હતી. અને મોરબી સબ જેલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા મુસ્લિમ બંદીવાન ભાઈઓને ઈદની શુભકમના પાઠવવામા આવી હતી અને નમાજ માટે પુરતો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.






Latest News