લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ


SHARE









મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ

રામ નવમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીમાં રામ જન્મોત્સવ નિમિતે સોસાયટીના 15 થી વધુ એપાર્ટમેન્ટના લોકો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અબીલ-ગુલાલ, ઢોલ-નગારા સાથે મોરબીના એસપી રોડથી શોભાયાત્રા શરૂ કરીને ગજાનન પાર્ક સોસાયટીમાં ફરી હતી આ શોભાયાત્રામાં નાના બાળકોને રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના વેશ ધારણ કરીને જોડવામાં આવ્યા હતા. અને વડીલો સહિતના લોકો દ્વારા રામધૂનનું ગાન પણ કરવામાં આવ્યું હતું. અને શોભાયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ તેમજ પ્રભુ શ્રી રામની આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.




Latest News