મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ


SHARE







મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ

રામ નવમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીમાં રામ જન્મોત્સવ નિમિતે સોસાયટીના 15 થી વધુ એપાર્ટમેન્ટના લોકો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અબીલ-ગુલાલ, ઢોલ-નગારા સાથે મોરબીના એસપી રોડથી શોભાયાત્રા શરૂ કરીને ગજાનન પાર્ક સોસાયટીમાં ફરી હતી શોભાયાત્રામાં નાના બાળકોને રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના વેશ ધારણ કરીને જોડવામાં આવ્યા હતા. અને વડીલો સહિતના લોકો દ્વારા રામધૂનનું ગાન પણ કરવામાં આવ્યું હતું. અને શોભાયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ તેમજ પ્રભુ શ્રી રામની આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.






Latest News