માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત


SHARE





મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓનું બરકાઈથી મૂલ્યાંકન કરીને સમગ્ર શિક્ષા તરફથી રૂપિયા 11,000 નો સક્ષમ શાળા અને હરીત વિદ્યાલયનો એવોર્ડ, સ્મૃતિચિહ્નન શિલ્ડ, પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણ તાલિમ ભવનના અધિકારીઓના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો છે જેથી શાળાની પ્રગતિમાં એક છોગું ઉમેરાયું છે. આ એવોર્ડ માટે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની પસંદગી કરવા બદલ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાનો શાળા પરિવાર અને ગ્રામજનોએ આભાર પ્રકટ કરેલ છે.




Latest News