મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડૉ. હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા ૨૨૪ માં એક દિવસીય કેમ્પનું આયોજન જયંતીભાઈ જેરાજભાઈ શેરશિયાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું અને મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ કાલિકા પ્લોટ ખાતે આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે કાસમભાઈ સંધીનો સહયોગ મળ્યો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં જયસુખભાઈ ભાલોડીયા દ્વારા કુદરતી બક્ષિસ દ્વારા વા,સાંધાના દુખાવામાં પોઇન્ટ ની સારવાર આપીને દર્દીને દર્દમાંથી રાહત અપાવવામાં આવી હતી. આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, દર્શનબેન ત્રિવેદી અને સુદીપ વોરાએ સેવા આપી હતી.






Latest News