મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો


SHARE





મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વારાજ્યની ચુંટણી અન્વયે નાસતા ફરતા અને પકડવા પર બાકી આરોપીઓને શોધી કાઢવા ઉચ્ચ અધિકારી તરફથી સુચના આપવામાં આવેલ છે જેથી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડવાના બાકી આરોપી અજયભાઈ રાયસિંહ પરમાર (45) રહે. કોમલ કારખાના, રવિ કારખાનાની બાજુમાં યોગેશભાઈ સુંદરજીભાઈની વાડીમાં, ભડિયાદ તાલુકો મોરબી વાળાને પકડીને તાલુકા પોલીસ હવાલે કરેલ છે.




Latest News