મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE





મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયેલ છે.

આ કેશની હકીકત એવી છે કે, આરોપી ઉમેશભાઇ અભેસિંગ ધાણકા રહે.પડધરી જી.રાજકોટ સામે આરોપીએ ફરીયાદીની સગીર વયની ભોગ બનનાર દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જઇ ભોગ બનનારને અગલ અલગ જગ્યાએ રાખી તેણીની સાથે વારવાર શરીરસંબંધ બાધી જાતીય પ્રવેશ હુમલો કરવાનો ગુન્નો માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.૨૧૬/૨૦૨૨ થી ભારતીય દંડ સહિતાની કલમ ૩૬૩, ૩૬૬, તથા પોક્સો એક્ટની કલમ ૫(એલ), ૬, ૧૮ તળે નોંધાયેલ.આ અંગેનો કેસ મોરબીની સ્પે.પોક્સો જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીને તા.૧-૩-૨૬ના રોજ નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.આ કામમાં આરોપી વતી સનીયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.




Latest News