મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE





મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબીના જેતપર રોડે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંથી બાઇક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેની પાસે રહેલું બાઈક ચોરાહોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાબાઇક સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ જેતપર રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે રામદેવ હોટલ સામેથી બાઇક લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેની પાસેથી બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને છળકપટથી કે ચોરી કરીને આ બાઈક તેને મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 15000 રૂપિયાની કિંમતનું બાઈક કબજે કર્યું હતું અને હાલમાં આરોપી વિજયભાઈ બંસીભાઈ ભોજવીયા રહે.ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ




Latest News