મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો


SHARE









તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો

મોરબીના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે અને ડીવાયએસપી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનના પીઆઇ વાય.બી.જાડેજા અને તેની ટિમ કામ કરી રહી  છે તેવામાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ તેમજ ચીલ ઝડપમાં ગયેલ સોનાનો ચેનને પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા, રવીભાઇ પટેલ તથા અન્ય સ્ટાફ દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવેલ છે. અને કુલ ૩૨ મોબાઈલ જેની કિંમત ૭,૦૮,૭૯૧ તેમજ એક સોનાનો ચેન જેની કિંમત ૧,૭૫,૦૦૦ આમ કુલ મળીને ૮,૮૩,૭૯૧ ની શોધીને એસપી મુકેશકુમાર પટેલ તેમજ ડીવાયએસપી જે.એમ.આલ અને પીઆઇ વાય.બી.જાડેજાના હસ્તે પરત આપવામાં આવેલ છે.




Latest News