મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ


SHARE





મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ

મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ શરૂ કરેલ મુહિમ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિધાર્થીઓના સહી અભિયાન હેઠળ મોરબીની OMVVIM કોલેજ ખાતે તથા વાંકાનેરની મોહમદી કોલેજ ખાતે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સહી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત યુવક કોંગ્રેસના સહ પ્રભારી ચંદ્રકલા નાગોરી હાજર રહ્યા હતા તેમજ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરીની આગેવાની હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોરબી શહેરમાં પુષ્પરાજસિંહ જાડેજા, જય મેરજા, મિલન સોરીયા, પ્રકાશ રાજપરા, હાજી કોરડીયા, મુસાભાઈ વડાવરિયા, ટીનાભાઈ હાજર રહ્યા હતા તેમજ વાંકાનેર ખાતે ગોરધનભાઈ સરવૈયા, આબીદભાઈ શેરસિયા, રુક્મુદિન માથકિયા હાજર રહ્યા હતા.




Latest News