મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું


SHARE





મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું

મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું હતું જે અધિવેશનમાં મેરી ટાઈમ બોર્ડ, પરિવહન, પીએમ પોષણ યોજના, સહિતના ભાઈઓ, બહેનો હાજર રહેલ હતા અને જિલ્લા પ્રભારીની હાજરીમાં જિલ્લા મંત્રી પ્રણવ ઠાકર દ્વારા ત્રણ વર્ષમાં થયેલ કાર્યક્રમો અને અગામી કાર્યકમોની જાણકારી સાથેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લાના ડી. એન. ઝાલા અને મહામંત્રી પ્રણવભાઈ નલીનભાઇ ઠાકર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News